રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ મા મોળ નાખી અને મીઠું નાખી ને પાણી થી લોટ બાંધો પછી થોડો કુણવા દો
- 2
ત્યારબાદ બાદ એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી ટામેટાં🍅 કેપ્સિકમ મકાઇ 🌽 ગાજર 🥕 નુ ખમણ કોબીજ પછી ચીઝ નું ખમણ ઓરેગાનો મરચા ની ભૂકી નાખી મીઠું સ્વાદ અનુસાર હોટ એન્ડ સ્વીટ સોસ નાખી ને હલાવો પછી ફ્રેન્કી 🌯 કરવા ની તૈયારી કરો
- 3
હવે રોટલી કરતા હોય એમ થોડી જાડી વણી ને તૈયાર કરો અને ઠંડી હોય તો વધુ સારુ હવે એ રોટી પર સ્પ્રેઇડ ચીઝ બટર નાઇફ થી લગાવો પછી સોસ લગાવો અને તૈયાર થયેલ પુરણ રોટલી ની વચ્ચે મુકો ત્યારબાદ એને પેક કરો પછી એવી રીતે બધી તૈયાર કરો પછી ફ્રેન્કી ને શેકવા બટર લો ગ્રીલ પેન ઉપર લગાવો પછી પીછી થી ફ્રેન્કી 🌯 ઉપર લગાવો ને શેકો ગ્રીલ થઇ જાય એટલે ડીશ મા લઈ ને ચીઝ થી ગાનિૅશ કરો ને હેલ્થી ફ્રેન્કી 🌯 સર્વ કરો તો તૈયાર છે ફ્રેન્કી 🌯
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170519






ટિપ્પણીઓ