Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171340
સવારે ગરમ પાણી માં બધી દાળ અને ચોખા પલાળી દેવા.તેમાં મેથી પણ ઉમેરવી
બપોરે તેમાં દહીં નાખી પીસી લેવું અને આથો લાવવા મૂકી દેવું,અને સાંજે ઢોકળાં ઉતરતા પેહલા તેમાં ઈનો ઉમેરવું, મીઠું અને હળદર પણ ઉમેરવા.
ઢોકળા ને થાળી માં મૂકી લાલ મરચું ભભરાવી 10 મિનિટ માટે સ્ટીમ થવા દેવા.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)