રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા લઈ તેને ચોખા પાણી થી ધોઈ નાખવા પછી તેને ભાંગી ઠડિયા કાઢી લેવા પછી તેમાં થોડું મીઠું નાખી 5 મિનીટ સુધી રાખવા
- 2
પછી એક બકડીયા માં 1 ચમચી તેલ
- 3
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તેમાં ભાંગેલા ગુંદા નાખી
- 4
5 મિનીટ સુધી સાંતળો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી
- 5
બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી હલાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16184348




ટિપ્પણીઓ