કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળી નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળી નું શાક રેસીપી મુખ્ય ફોટો

ઢોકળી નું શાક

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

#RB3

#RB3

વધુ વાંચો

ઢોકળી નું શાક

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

#RB3

#RB3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  • 1 કપચણા નો લોટ
  • જરૂર મુજબ પાણી
  • 1-1/2 કપકે જરૂર મુજબ ખાટી છાશ
  • સ્વાદ મુજબ લસણ
  • 1મીડીયમ size ની ડુંગળી
  • 1 ચમચીઆદુ-મરચા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 નાની ચમચીમરચું
  • 1 નાની ચમચીહળદર
  • 1 નાની ચમચીગરમ મસાલો
  • ચપટીહિંગ
  • 1 નાની ચમચીધાણાજીરું
  • 1 નાની ચમચીજીરું
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં એક કપ પાણી લઈ તેમાં હળદર,હિંગ,ધાણાજીરું,મીઠું નાખીને ઉકાળો.

  2. 2

    ત્યાર બાદ તેમાં લોટ નાખીને ખુબ હલાવો.થોડી વાર ગેસ ઉપર રેવા દો અને હલાવતા રહો.

  3. 3

    હવે નીચે ઉતારી થોડું ઠરે એટલે હાથેથી મસળી ને લીસુ કરીને જાડો રોટલો વણી ને કાપા પાડીને ઢોકળી તૈયાર કરો.

  4. 4

    હવે એજ પેન માં તેલ મૂકીને તેમાં રાઈ,જીરું નાખો.તતડે એટલે હળદર,હિંગ,મરચું નાખીને લસણ,ડુંગળી,આદુ મરચા નાખીને સાંતલો(જીણા સુધારેલા).

  5. 5

    હવે છાશ નાખીને ઉકાળો. પછી મરચું,મીઠું,ગરમ મસાલો,ધાણાજીરું નાખીને ઢોકળી નાખો.

  6. 6

    ઉકળે એટલે નીચે ઉતારીને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર April 26, 2022 09:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. છાશ નો મસાલો (Chaas Masala Recipe In Gujarati)
  2. ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
  3. રગડા ચાટ
  4. બફૌરી (Bafauri Recipe In Gujarati)
  5. પનીર ચિનગારી
  1. ભીંડા બટાકા નુ શાક
  2. મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
  3. કાચી કેરી ડુંગળી અને ગોળ કચુંબર
  4. હેઝલનટ ચોકોલેટ પુડિંગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16189731
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close