ભાજીપાવ (Bhajipav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ફ્લાવર વટાણા ને બાફી લેવા
- 2
ડુંગળી ટામેટાને ઝીણા કાપી લેવા
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી લસણ નો વઘાર કરો
- 4
ડુંગળી સંતળાઈ જાય એટલે બધા મસાલા અને મીઠું ઉમેરો
- 5
ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી સાંતળો
- 6
ટામેટાં ચઢી જાય એટલે બાફેલું શાક ઉમેરવું
- 7
બધુ બરાબર હલાવી મિક્સ કરી છૂંદો કરવો
- 8
જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ચડવા દેવું
- 9
છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ભભરાવી પાઉં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16189903





ટિપ્પણીઓ