કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા ચાટ રેસીપી મુખ્ય ફોટો

રગડા ચાટ

Arti Desai
Arti Desai @artidesai

#RB4
#week4

#RB4
#week4

વધુ વાંચો

રગડા ચાટ

Arti Desai
Arti Desai @artidesai

#RB4
#week4

#RB4
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • રગડો બનાવવા માટે
  • ૨૫૦ ગ્રામ સફેદ વટાણા
  • ૨ નંગબટાકા
  • ૨ નંગકાંદા
  • ૨ નંગટામેટા
  • ૧ નંગલીબું
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • ૨ ચમચીધાણા પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૮-૯ લસણની કળી
  • ૧નાનો ટુકડો આદુ
  • કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચાટ બનાવવા માટે ની સામગ્રી
  • ૨ નંગકાંદા
  • ૨ નંગટામેટા
  • ૧ વાટકીમસાલા ચાટ પૂરી
  • ૧ વાટકીમસાલા ચણા ની દાળ
  • ૧ વાટકીખજુર આંબલી ની ચટણી
  • ૧ વાટકીધાણા લસણની ચટણી
  • ૧ વાટકીઝીણી સૅવ
  • ૧૦૦ ગ્રામ મીઠું દહીં
  • કોથમીર
  • ચપટીચાટ મસાલો
  • ચપટીજીરુ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વટાણા અને બટાકા ને બાફી લૅવા

    રગડા ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દો,તેલ ગરમ થઇ જાય એટલે તેમા ઝીણી સમારેલા કાંદા અને ટામેટા એડ કરી બરાબર સાતળી લો, ત્યાર બાદ પછી તેમા ઝીણો સમારેલા બાફેલા બટાકા અને આદુ લસણની પેસ્ટ એડ કરી બરાબર સાતળી લો,બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા હળદર, લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો, એડ કરી ફરી થી મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી થવા દો, ત્યાર બાદ તેમા બાફેલા વટાણા એડ કરી ફરી થી મિક્સ કરી લો, મિક્સ થઈ ગયા બાદ હવે તેમા ૧ ગ્લાસ પાણી અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી ૩ મિનિટ સુધી ઉકળવા દો,

    રગડા ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રગડો બરાબર ઉકળી જાય એટલે તેમા લીબું નો રસ અને કોથમીર એડ કરી ફરી થી મિક્સ કરી લો મિક્સ થઈ ગયા બાદ હવે ગેસ બંધ કરી દો તો તૈયાર છે રગડો

    રગડા ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલ લઈ તેમા થૉડૉ રગડો એડ કરો, ત્યાર બાદ રગડા પર ઝીણા સમારેલા કાંદા,ટામેટા મસાલો ચાટ પૂરી ના ટુકડા, મસાલા ચણા દાળ, ખજુર આંબલી ની ચટણી, ધાણા લસણની ચટણી, જીરું પાઉડર, ચાટ મસાલો,મીઠું દહીં અને કોથમીર એડ કરી રગડા ચાટ ને સજાવી દો, તો સવ કરવા માટે તૈયાર છે રગડા ચાટ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર April 26, 2022 13:28
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
June 07, 2022 04:14
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડા ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
  2. બફૌરી (Bafauri Recipe In Gujarati)
  3. છાશ નો મસાલો (Chaas Masala Recipe In Gujarati)
  4. ભીંડા બટાકા નુ શાક
  5. પનીર ચિનગારી
  1. સમોસા
  2. કાજુ અને શીંગ ની ચીકી (Kaju Shing Chikki Recipe In Gujarati)
  3. મીની ઉત્તપમ
  4. બફૌરી (Bafauri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190277
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close