ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ખીરું લો.
- 2
તેમા સમારેલા કાંદા ટામેટાં અને કેપ્સીકમ મરચું હળદર આદું મરચાની પેસ્ટ મીઠું લાલ મરચું અને કોથમીર નાખી હલાવી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 3
હવે નોનસ્ટિક તાવી ગરમ કરો.ગરમ થઈ જાય એટલે તેના પર થોડું તેલ લગાવી ખીરું પાથરી દો.એક બાજુ થઈ જાય એટલે તેના પર તેલ લગાવી બીજી બાજુ ફેરવી લો.
- 4
બંને બાજુ ઉત્તપમ થઈ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16194289



ટિપ્પણીઓ