ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

Jeni thakar
Jeni thakar @Jeni1617

ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ઉત્તપમ નું ખીરું
  2. ૧ નંગ સમારેલુ કેપ્સીકમ મરચું
  3. ૧ કપસમારેલી કોથમીર
  4. ચપટીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૫ નંગઝીણા સમારેલા ટામેટા
  8. ૫ નંગઝીણા સમારેલા કાંદા
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ખીરું લો.

  2. 2

    તેમા સમારેલા કાંદા ટામેટાં અને કેપ્સીકમ મરચું હળદર આદું મરચાની પેસ્ટ મીઠું લાલ મરચું અને કોથમીર નાખી હલાવી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે નોનસ્ટિક તાવી ગરમ કરો.ગરમ થઈ જાય એટલે તેના પર થોડું તેલ લગાવી ખીરું પાથરી દો.એક બાજુ થઈ જાય એટલે તેના પર તેલ લગાવી બીજી બાજુ ફેરવી લો.

  4. 4

    બંને બાજુ ઉત્તપમ થઈ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jeni thakar
Jeni thakar @Jeni1617
પર

ટિપ્પણીઓ

Similar Recipes