#JR1
મગને મીઠું નાખી કૂકરમાં બાફી લેવા
ત્યારબાદ તેને ક્રશ કરી ગાળી લેવું
જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળવા મૂકો તેમાં 1/2 કપ કોકોનટ મિલ્ક ઉમેરો મીઠું અને મરી પાઉડર ઉમેરવો
ગરમ કરી જીરાનો વઘાર કરી મગના મિશ્રણમાં ઉમેરો
થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી ગરમ ગરમ સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ