કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મકાઈ ને પનીર નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મકાઈ ને પનીર નું શાક રેસીપી મુખ્ય ફોટો

પાલક મકાઈ ને પનીર નું શાક

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#RB4

#RB4

વધુ વાંચો

પાલક મકાઈ ને પનીર નું શાક

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#RB4

#RB4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનીટ
4વ્યક્તિ
  1. 1મોટો બાઉલ સમારેલી પાલક
  2. 1બાઉલ બાફેલી મકાઈ
  3. 1બાઉલ પનીર ના કટકા
  4. 2 નંગસમારેલી ડુંગળી
  5. 2 નંગસમારેલા ટામેટા
  6. 10-12કળી જીણું સમારેલું લસણ
  7. 2 ચમચીમરચું પાઉડર
  8. 1 ચમચીપંજાબી મસાલો
  9. 1/4 ચમચી હળદર
  10. 1/4 ચમચી હિંગ
  11. મીઠું જરૂર મુજબ
  12. તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનીટ
  1. 1

    સૌથી પહેલા પેન માં તેલ મુકો તેમા હિંગ ઉમેરી લસણ ની કળી જીણી સમારેલી સાંતળો પછી તેમા ડુંગળી સાંતળો સંતલાય જાય એટલે સમારેલી પાલક ઉમેરો

  2. 2

    ત્યાં સુધી ગરમ પાણી માં પનીર ના કટકા ઉમેરી 10મિનીટ ઢાંકી ને નિતારી લેવા પાલક ચડે એટલે બાફેલી મકાઈ ને પનીર ઉમેરો ને જરૂર મુજબ મીઠું ઉમેરો ને બધા મસાલા ઉમેરો ને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી સર્વ કરો પનીર ખમણેલું થી ગાર્નિશ કરવું (આ શાક મારી ફ્રેન્ડ ને બહુજ પસંદ છે)

    પાલક મકાઈ ને પનીર નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Marthak Jolly
Marthak Jolly @123jolly
પર April 29, 2022 16:16
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Bhavna Rathod
Bhavna Rathod @cook_13729727
May 02, 2022 01:30
Tasty 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લસણિયા મરચું નો પાવડર
  2. સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
  3. દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
  4. હોમમેડ વેનિલા કસ્ટર્ડ પાઉડર (Homemade Vanilla Custard Powder Recipe In Gujarati)
  5. ચીઝ પરોઠા (Cheese Paratha Recipe In Gujarati)
  1. દેસી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
  2. ઇટાલિયન ફરા (છત્તીસગઢ ફેમસ)
  3. મસાલા રો મેંગો (Masala Raw Mango Recipe In Gujarati)
  4. આમ કા ગુરમા લોંજી (Aam Ka Guramma Launji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16198231
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close