ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચૉખા ને પીસીલેવા ને છાસ મા લોટ પલારી દેવૉ 8 કલાક માટે
- 2
તેમા હળદર મીઠું ને ખાવા નૉ સૉડા ઊમેરી ને ઢોકળીયા મા પાણી ગરમ મુકી ને ડીશ ને તેલ વારી કરુ આ ખીરુ તેમા ઊમેરી દેવુ આને ઊપર થી લાલ મરચુ પાઉડર છાંટવુ પછી 10 મીનીટ ચડવા દેવુ
- 3
હવે તેમા કાપા પાડી ને વખાર કરવૉ. તેલ ગરમ કરી તેમા રાઈ જીરું લીલા મરચા ને લીમડાના પાન ઊમેરી ને વઘાર કરવૉ. તૈયાર છે ખાટા ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16199357











ટિપ્પણીઓ