શેર કરો

ઘટકો

10 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1બાઉલ ઠંડુ દહીં (આશરે 500 ગ્રામ)
  2. 1/2 કપદળેલી સાકર
  3. 1/4 કપડ્રાયફ્રુટ ની કતરણ
  4. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  5. 1/4 ચમચીકેસર તાંતણા (2 ચમચી ગરમ દૂધ માં પલાળવું)
  6. 2 ચમચીકેસર કઢેલા સીરપ (રાજભોગ નું આવે છે એ)
  7. 2 ચમચીફ્રેશ ક્રીમ /તાજી મલાઈ
  8. બરફ ના ક્યૂબ જરૂર મુજબ
  9. ગાર્નિશ માટે -
  10. 1 ચમચીકેસર સીરપ
  11. 1 ચમચીડ્રાયફ્રુટ કતરણ
  12. 1 ચમચીમલાઈ/ક્રીમ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઠંડા દહીં (હોમમેડ લીધું છે)ને એક બાઉલ માં લઇ લો.તેમાં દળેલી સાકર ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી બીટ કરવું.

  2. 2

    હવે દહીં ના મિશ્રણ માં ડ્રાયફ્રૂટ ની કતરણ અને ઇલાયચી પાઉડર ઉમેરો
    ત્યાર બાદ કેસર પલાળેલું દૂધ અને કેસર સીરપ ઉમેરી દેવું.

  3. 3

    હવે કેસર સીરપ અને ફ્રેશ ક્રીમ ઉમેરી દેવું.બરફ ઉમેરી બધું મિક્સ કરી લેવું.

  4. 4

    હવે સર્વિંગ ગ્લાસ માં સાઈડ ની દીવાલ પર કેસર સીરપ રેડી લસ્સી ભરી લેવી.ઉપર થી ક્રીમ અને ડ્રાયફ્રુટ ઉમેરી દેવા.

  5. 5

    મસ્ત ઠંડી રજવાડી લસ્સી સર્વ કરવા માટે તૈયાર છે.ઉનાળા ની ગરમી માં એની મોજ માણો 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes