ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાનો લોટ માં 2 પાવળા તેલનો અને સ્વાદ પ્રમાણે મીઠું અને પછી પાણીથી લોટ બાંધવો અને લોટ બંધાઈ છે એટલે એને ઢાંકીને રાખી દેવું અને પછી બટેકા લેવા બટેકા કુકરમાં બાફવા બટાકા બફાઈ જાય એટલે કાઢી લેવા હવે છાલ ઉતારીને છૂંદો કરી નાખો મને માં લાલ પાઉડર ધાણાજીરું ચણા નો ભૂકો મીઠું ધાણાભાજી સમોસા નો મસાલો નાખી અને માવો કરી નાખો માવો થઈ ગયા પછી
- 2
મેંદાનો લોટ લઇ નાની નાની રોટલી બનાવી અને એમાં મસાલો ભરી દેવોસમોસા ની જેમ ભરી અને બકરિયા માં તેલ લેવુંતેલ થોડીક વાર થવા દેવું તેલ થઈ જાય એટલે સમોસા નાખવા ૨ થી ૪ અને ધીરે ધીરે સે ચડવા દેવા બદામી કલર ના થવા દેવા, થઈ જાય એટલે એક ડિશમાં કાઢી લેવા એટલે તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16199693




ટિપ્પણીઓ