#JR1
રવા માં દહીં અને બીટનો રસ ઉમેરી થોડીવાર પલળવા દેવો
ત્યારબાદ તેમાં મીઠું અને સાજીના ફૂલ ઉમેરી બરાબર ફીણવું
ઢોકળીયામાં પાણી ગરમ કરી થાળીમાં ખીરું પાથરી બાફવા મૂકો
તેલ ગરમ કરી તલ ઉમેરવા ઢોકળા બફાઈ જાય એટલે પીસ કરી ઉપર વઘાર રેડી સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ