માવા ના ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
માવા ના ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે ગેસ ઉપર પેન ગરમ થાય એટલે તેમા ખાંડ પાણી નાખી બરાબર ગરમ થવા દો પછી તેમા થોડુ દૂધ નાખી મેલ કાઢી લો હવે તેમા કેસર ઇલાયચી એડ કરી બરાબર ઉકાળો ચાસણી નથી કરવા ની
- 2
સૌ પ્રથમ રવા મા 2 ચમચી દૂધ એડ કરી બરાબર મીક્ષ કરી 10 મિનિટ રેસ્ટ આપો પછી એક બાઉલ મા માવો રવો ખાંડ સોડા એડ કરી બરાબર મીક્ષ થાય એટલે જરુર મુજબ દૂધ નાખી ને નરમ લોટ બાંધો પછી તેના નાના ગોળા વાળો ફાટે નહી તેનુ દયાન રાખવુ,
- 3
હવે ગેસ ઉપર તેલ મિડીયમ ગરમ થાય એટલે થોડા થોડા જાંબુ તળો આ રીતે બધા તૈયાર રાખવા હવે ચાસણી મા જાંબુ એડ કરી થોડી વાર માટે ગરમ થવા દો ત્યાર બાદ તેમા બદામ ની કતરણ નાખી દો આ જાંબુ ગરમ કે ઠડા બન્ને રીતે પીરસી શકો
- 4
તો તૈયાર છે ઓલ ફેવરીટ એવા માવા ના જાંબુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા ના ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ રેસિપીઝ (Mawa Gulab Jamun Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ડ્રાયફ્રૂટ્સ માવા ગુજીયા હોલી સ્પેશિયલ (Dryfruits Mava Gujia Holi Special Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#HR Sneha Patel -
-
-
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ (Instant Gulab Jamun Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021Post 2 ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. એ હું માવામાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Varsha Dave -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ગુલાબ જાંબુMe koi દિવસ ગુલાબ જાંબુ બનાવ્યા નથી કેમ કે મને ચાસણી ફાવતી j નહી cookpad app નો khub khub આભાર માનું છું કે આમાં જોડાયા પછી ધનું બધું શીખી છુ તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
-
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204597
ટિપ્પણીઓ