ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરાના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો ત્યારબાદ તેને સંચામાં ભરી તેલ ગરમ કરી તેની સેવ પાડવી
- 2
બટાકા ની છીણ ને ગરમ તેલ માં તળી લેવું શીંગ ને તળી લેવી
- 3
રાજગરાની સેવ બટાકા ની છીણ મિક્સ કરી તેમાં જરૂર મુજબ મીઠું મરચું ગરમ મસાલો આમચૂર પાઉડર અને ખાંડનો પાઉડર ઉમેરી મિક્સ કરવું
- 4
તૈયાર છે ટેસ્ટી ચેવડો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206600










ટિપ્પણીઓ