ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં થોડું તેલ મૂકી ઝીણા સમારેલા શાકભાજી મીઠું નાખી સાંતળી લો.શાકભાજી એકદમ બફાવા ન જોઈએ
- 2
હવે લોટ મા મોણ, મીઠું, જીરું નાખી કડક લોટ બાંધી લો અને ભાખરી વણી અને સેકી લો.ત્યારબાદ ભાખરી પર પીઝા સોસ લગાવી ટોપિંગ્સ મુકો અને તેની પર ચીઝ ખમણી લો હવે એક નોન સ્ટીક કડાઈ પર ઘી લગાવી ધીમે તાપે ઉપર ઢાંકણ ઢાંકી કુક કરો.કુક થયા બાદ સર્વિંગ પ્લેટ માં લઇ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરો તો તૈયાર છે હેલ્થી ભાખરી પીઝા
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ