મુંબઈ સ્ટાઈલ પાવ ભાજી (Mumbai Style Pav Bhaji Recipe In Gujarati)

Nimisha Savaniya @cook_35876283
મુંબઈ સ્ટાઈલ પાવ ભાજી (Mumbai Style Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ગાજર ડુંગળી ને પીસી લો પછી એક તવા પર તેલ ગરમ કરી તેમા પીસેલી ઞેવી ને પાણી છુટે નય ત્યા સુધી પકાવવાની ત્યાર બાદ તેમા મરચું પાઉડર મીઠું હળદર ધાણા જીરુ નાખી ને મીક્ષ કરી લેવી ત્યારબાદ બટાકા નો છુંદો કરી ફુલાવર ના નાના ટુકડા કરી લેવુ અને બને ને ગ્રેવી સાથેમીક્ષ કરી પછી ઉપર થી વટાણા ઉમેરી ને ધીમે થી હલાવી લો
- 2
હવે ઉપર પાવભાજી મસાલો ઉમેરી ત્યારબાદ બટર નો પીસ મુકી દેવો ત્યારબાદ ઉપર ચીઝ ખમણી થી કટ કરી ને ઉપર છાંટવુ અને પછી ધાણા ભાજી થી સજાવી લેવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16217782





ટિપ્પણીઓ