પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)

સમર લંચ રેસીપી
નવસારી નું ફેમસ સ્ટ્રીટ ફુડ, જે નાના - મોટા બધા ને બહુજ પસંદ પડશે.
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
સમર લંચ રેસીપી
નવસારી નું ફેમસ સ્ટ્રીટ ફુડ, જે નાના - મોટા બધા ને બહુજ પસંદ પડશે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચટણી : ચટણી ના ઘટકો ની બધી વસ્તુઓ ભેગી કરી બ્લેન્ડ કરવી. સ્મૂથ પેસ્ટ બનાવવી. સાઈડ પર રાખવી.
- 2
તડકા : એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું અને રાઈ ને તતડાવી,લીમડાનાં પાન,લીલા મરચાં ના ટુકડા, લસણ ની પેસ્ટ, અધકચરા ધાણા અને હળદર ને સોતે કરવું.
- 3
શાક : પછી સોતે કરેલા પેન માં બટાકા ના ટુકડા,આદુ-મરચાં ની પેસ્ટ, કોથમીર, 1 ટે સ્પૂન લીલી ચટણી, ગરમ મસાલો, મીઠું અને પાણી નાંખી ઉકાળવું. ઢાંકી ને 10-12 મીનીટ ઉકાળવું. જાડો રસો કરવો. છેલ્લે લીંબુ નો રસ, સાકર અને કોથમીર નાંખી ગરમાગરમ પાઉં સાથે સર્વ કરવું.
- 4
પાઉં :.બટર અને તેલ પેન માં ગરમ કરી અંદર છીણેલું લસણ સોતે કરવું. લાલ મરચું,ચપટી ગરમ મસાલો અને કોથમીર નાંખી પાઉં ને શેકવા.કડક નહીં કરવા.
- 5
એસેમ્બલ કરવા માટે : એક પ્લેટ માં બટાકા નું શાક લઈ,શેકેલા પાઉં અને ચટણી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ભાવનગર નું સ્ટ્રીટ ફુડ છે જે નાના- મોટા બંને નું ફેવરેટ છે.ભાવનગર સ્પેશ્યલ)#CB8 Bina Samir Telivala -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
આ રેસિપી નવસારી ની ફેમસ છે... મેં આ રેસિપી ઘરે બનાવી બધાં ને ખુબજ ભાવી..આમ તો બટેકા અમારા ઘર માં નથી ભાવતા પણ આ રેસિપી ઘર માં બધાં ને ખુબ જ ભાવી..#LCM Digna Rupavel -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#CT નવસારી માં સ્ટ્રીટ ફૂડ,અને નાની રેસ્ટોરન્ટમાં માં પાવ બટાકા એ ફેમસ છે. મોર્નિંગ માં નાશતા માટે લોકો ખાવા જાય છે. એમ તો સિમ્પલ છે but નાના મોટા લોકો સૌ આ ખાઈ છે.. તો રેસીપી જરુર ટ્રાઇ કરજો. Krishna Kholiya -
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
પાઉં બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#આ નવસારી નું સ્ટ્રીટ ફૂડ છે.જે ગ્રીન ચટણી અને મસાલા પાઉં સાથે સર્વ કરવા માં આવે છે. Arpita Shah -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#LCM પાઉ બટાકા એ નવસારીની પ્રખ્યાત રેસીપી છે જે સ્વાદમાં સ્પાઈસી અને ચટપટી લાગે છે જે નવસારીના સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પ્રખ્યાત છે તે કોથમીર ની ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
ભુટે કી કીસ
#RB16#MFFભુટે કી કીસ, ઇન્દોર, મધ્ય પ્રદેશ નું બહુજ ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ચોમાસા માં ગરમ ગરમ ભુટે કી કીસ ખાવા ની બહુ જ મઝા આવે છે.Cooksnap@bijalskitchen Bina Samir Telivala -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આતીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે. Bina Samir Telivala -
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફુડ. Bina Samir Telivala -
પાવ ગાંઠિયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જભાવનગર નું વર્ષોથી ફેમસ એવું સ્ટ્રીટ ફુડ એટલે પાંવ - ગાંઠિયા.. લચ્છુનાં ફેમસ પાવ-ગાંઠિયા. આજે પાવ અને ગાંઠિયા તૈયાર લાવી તેની વિશેષ ચટણી ઘરે બનાવી છે. જે બહુ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ખાકી પાવ / મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#GA4#Week6#chat... આમ તો ચાટ તો બધા ને પસંદ હોય તો પણ નાના બાળકો ને તો વધારે પસંદ હોય છે. તેવી રીતે મને પણ ચાટ વધારે પસંદ છે તો આજે મે ખાકી પાવ બનાવ્યા છે એને મસાલા પાવ પણ કહેવાય છે. એ દબેલીની જેમ m j બને પણ એના મસાલા નો ટેસ્ટ દાબેલી થી અલગ જ હોય છે તે સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે. Payal Patel -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 સૌ ના પ્રીય હૉય છૅ. નાના થિ મોટા લંચ કે નાસ્તા બંને માં ઉપયોગ કરાય છે.પૌઆ સૌના પ્રીય છૅ Dhara Jani -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala -
ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#palak#SUPERSભુંગળા બટાકા જે ભાવનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ એક ચટાકેદાર રેસીપી છે. જે નાનાથી લઈને મોટા બધાને ખુબ જ પસંદ આવે છે અને આ રેસિપી એકદમ સરળતાથી બની જાય છે. Hemaxi Patel -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
#MRCહોમ ટાઉન નવસારીની પ્રખ્યાત વાનગી #પાવ_બટાકા.જે ઓછી સામગ્રી વડે ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. જે અહીં સવારના નાસ્તાના સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. અત્યારે ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ પાવ બટાકા ખાવાની મજા પડી જાય. Urmi Desai -
પાવ બટાકા (Paav Bataka Recipe In Gujarati)
#CTનવસારી સીટી માં એમ તો ઘણી બધી વાનગીઓ ફેમસ છે જેમ કે ક્રિષ્ના ની પાવભાજી, વસંત ના ઢોસા ,આઝાદ ની કેન્ડી અને રામાનંદ ના પાવ બટાકા .મે આજે પાવ બટાકા બનાવ્યા છે જે સવારે કે સાંજે નાસ્તા માં લઇ શકાય છે . Payal Sachanandani (payal's kitchen) -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCook આ રેસીપી મારી મમ્મી પાસેથી શીખી છુ ફેમિલી મા બધા ના ફેવરીટ છે આ રેસીપી એટલા માટે પસંદ કરી કે લગભગ બધા ની પસંદ હોય અને ટેસ્ટ મા બેસ્ટ ફરસાણ છે ઠંડા ખાવ કે ગરમ ચટણી સોસ સાથે પણ સ્વાદ મા સારા લાગે છેKusum Parmar
-
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (3)