#JR1
ચણાને છથી સાત કલાક પલાળવા
ચણાને મીઠું નાખી બાફી લેવા
ઠંડા થાય એટલે ઝીણા કાપેલા શાક લીંબુનો રસ ચાટ મસાલો અને મીઠું ઉમેરવું
બધું બરાબર મિક્સ કરી ચાટ મસાલો લીંબુનો રસ અને લીલા ધાણા ભભરાવી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ