મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)

મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને એક નોનસ્ટિક પેનમાં ઉકળવા મૂકો.દૂધ ઉકળીને 1/2 થઇ જાય એટલે તેમાં કેરીનો રસ નાખી મિક્સ કરો. હવે આ કલાકંદ માં લીંબૂનો રસ નાખવાની જરૂર નથી કેરીના રસને લીધે જ તે દાણેદાર થઈ જશે.
- 2
હવે સતત ધીમા ગેસે હલાવતા રહેવું. લગભગ પોણા ભાગનું મિશ્રણ થઈ જાય એટલે તેમાં ખાંડ નાખી ફરીથી મિક્સ કરો. અને હવે તેમાં મિલ્ક પાઉડર નાખતા જાવ અને મિક્સ કરતા જાઓ મિલ્ક પાઉડર ના કલોટ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. હવે એકદમ ઘટ્ટ થઈ જાય એટલે હથેળીમાં એક નાની ગોળી વાળી જુઓ. જો સરસ તે વડી જાય તો સમજવાનું કે આપણું મિશ્રણ કલાકંદ માટે તૈયાર છે. ગેસ ઓફ કરી દેવો.
- 3
હવે એક પ્લેટમાં કાઢી આ મિશ્રણને ઠંડુ થવા દેવું. એક થાળીમાં ઘી થી ગ્રીસ કરી અને પીસ્તા ની કતરણ તેની ઉપર પાથરી દો અને તેની ઉપર ઠંડું થયેલું આ કલાકંદનું મિશ્રણ પાથરી દો. બધી બાજુ એકસરખું સ્પ્રેડ કરી દો. હવે તેને મનપસંદ આકાર તમે આપી શકો છો. મેં અહીં એક મોટું હાર્ટ બનાવ્યું છે અને આજુબાજુ નીકળેલ વેસ્ટમાંથી તેના નાના-નાના હાર્ટ બનાવી અને ડેકોરેટ કર્યા છે તેની ઉપર સિલ્વર લગાડી દો.
Similar Recipes
-
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
રબડી ઈન સેવૈય કટોરી (Rabdi In Sevaiya Katori Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#Holirecipe Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
હેલ્ધી ફ્રૂટ બાસ્કેટ (Healthy Fruit Basket Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#healthyandtasty Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar -
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#supersકલાકંદ મીઠાઈ બધી જ મીઠાઇની દુકાનમાં જોવા મળે છે. આ એક એવી વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ રહી છે. તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ. મેં આ કલાકંદ કેરી નો રસ ઉમેરીને બનાવી છે. જે સ્વાદમાં ખુબજ લાજવાબ બની છે. Hemaxi Patel -
મીલ્કી કેરટ લોલીપોપ (Milky Carrot Lolipop Recipe In Gujarati)
#ChooseToCookMy Favourite Recipe#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#sweetબાળકો જ્યારે હંમેશા ચોકલેટ, લોલીપોપ ની જીદ કરતા હોય છે ત્યારે અમારા પરિવારમાં હું હંમેશા ઘરે બનાવેલી વાનગીઓ જ આપવાની પ્રિફર કરું છું. આ એક ગાજરના હલવાનો જ પ્રકાર છે પરંતુ મેં એને લોલીપોપનો શેઇપ,દેખાવ, ડેકોરેશન આપેલ છે. ત્યારે મને પણ એમ થયું કે કુકપેડ પર મારા ફ્રેન્ડ્સ પણ આવી હેલ્ધી વાનગી જોવે અને બાળકોને બનાવી આપે. Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
-
-
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
ડેરી મિલ્ક ટ્રી
#cookpad#cookpadindia#cookpadgujarati#Christmastree#chocolateઘરે ચોકલેટ બનાવવાનો પણ એક આનંદ હોય છે. અહીંયા ડેરી મિલ્ક ને તેના કવર સાથે જ ગરમ પાણીમાં નાખવી જેથી અંદરથી તે ઓગળી જશે અને જેમ મેંદીના કોનમાંથી ડિઝાઇન પાડીએ તેવી રીતે ટ્રી ની ડિઝાઇન પાડી છે. Neeru Thakkar -
લચકો મેંગો કલાકંદ (Lachko Mango Kalakand Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#sweet#dessertકલાકંદ એક એવર ગ્રીન મીઠાઈ છે ..જે લગભગ બધા ને ભાવતી હોય છે અને બધી સીઝન માં ખાઈ શકાય છે .મારા ઘરે બધા ને લચકો ક્લાકંદ પસંદ છે ..જે બન્યા પછી એમજ ખવાય છે અને જમાવી ને બરફી ની જેમ પીસ પણ સરસ લાગે છે . Keshma Raichura -
-
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#mr મેંગો કલાકંદ #mrhttps://youtu.be/DRMK8v9Bak8મેંગો અને દૂધની આ નવીન મીઠાઈ અને અજમેરની પ્રખ્યાત મીઠાઈ જેનું નામ છે મેંગો કલાકંદ .તો આ મીઠાઈ ને મેંગો બરફી પણ કહેવાય છે. અને આ મીઠાઈ ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય છે. અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. એકવાર બનાવશો તો ઘરમાં બધા વારંવાર ફરમાઈશ કરશે.• તો મિત્રો રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.YouTube link:-https://youtu.be/DRMK8v9Bak8Dimpal Patel
More Recipes
ટિપ્પણીઓ (13)