કઢી (Kadhi Recipe In Gujarati)
ટેસ્ટી કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
ખાટી છાશ માં બેસન નો લોટ નાખી એકરસ કરવું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી એક ખાંડ ચપટી એક હળદર પાઉડર 1 ચમચી જેટલી લાલ મરચાં પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરવું
- 2
એક કડાઈ માં 1 ચમચા જેટલું તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ મીઠો લીમડો નાખી પછી આદુ મરચાની પેસ્ટ નાખી 2 મિનિટ સુધી સાંતળવું
- 3
પછી બેસન ના લોટ વડી છાસ નાખી સરખી રીતે બધું બરાબર હલાવવું
- 4
પછી તેને 20 મિનિટ સુધી ઉકળવા દેવી
- 5
ત્યાર છે ટેસ્ટી કઢી 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16227842




ટિપ્પણીઓ