#PKS
પાલક ફુદીનો કોથમીર ને લઈ ધોઈ નાખો
દુધીની છાલ ઉતારી તેના ટુકડા કરી લેવા
મિક્સરમાં બધુ ક્રશ કરી લેવું ત્યારબાદ તેને ગાળી તેનો જ્યુસ તૈયાર કરવો
લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ