ગોળ કેરીનું અથાણું

ગોળ કેરીનું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને બરાબર ધોઈ તેની પીલર વડે છાલ ઉતારવી પછી તેના ટુકડા કરવા
- 2
ત્યારબાદ કેરીના ટુકડામાં ૩ ચમચી મીઠું 1 ચમચી હળદર નાંખવી મેં તેને છ કલાક માટે હલાવીને રાખી મૂકવા છ કલાક પછી કેરીનું ખાટું પાણી તૈયાર થશે તે કાઢીને કેરી ને એક કોટનના કપડામાં સુકવવી ત્યારબાદ ખારેકના ટુકડા કરી તેને ખાટા પાણીમાં પલાળવી ગાજરને પણ ખાટા પાણીમાં પલાળવા અને સુકા મરચા ને પણ ખાટા પાણીમાં પલાળવા આ બધાને બે કલાક માટે સૂકવવા
- 3
ત્યારબાદ એક મોટી ડીશ મા પ્રથમ રાયના કુરિયા નાખવા ત્યારબાદ મેથીના કુરિયા નાખવા અને દોઢ ચમચી હિંગ નાંખવી ત્યારબાદ એક તપેલામાં 200 ગ્રામ તેલ ગરમ કરવા મુકો તેલ એકદમ ગરમ કરવું સહેજ ઠંડું કરી કુરિયા પાથરેલા છે તેમાં તેલ રેડવું આ બધા મસાલાને થોડીવાર ઠંડા થવા દેવા પછી તેમાં ધાણાના કુરિયા નાખવા અધકચરા ખાંડેલ મરી નાખવા વરીયાળી નાખવી આ બધા મસાલાને હલાવવા પછી તેમાં 1/2વાટકી સૂકું મરચું નાખો એક ચમચી હળદર નાખવી અને ખમણેલ ભીલી નો ગોળ નાખવો અને આ બધાને મિક્સ કરવું સુકવેલા કેરીના ટુકડા ખારેક ગાજર અને મરચા નાખો
- 4
મસાલાઓમાં કેરી ખારેક ગાજર મરચા બધાને બરાબર મિક્સ કરવા પછી ધીમે ધીમે તેલ ઉપર આવશે આમ આપણું સ્વાદિષ્ટ ખટમીઠું ગોળ કેરીનું અથાણું તૈયાર થશે આ અથાણાંને બે દિવસ માટે ઢાંકીને રાખવું ત્યારબાદ ફરીથી હલાવો એટલે ગોળ બરાબર મિક્સ થઈ જશે પછી સર્વિંગ બાઉલમાં કાઢીને ગોળ કેરીનું અથાણું સર્વ કરવું આ આપણું ટ્રેડિશનલ અથાણું છે અને આપણે ભાખરી રોટલી વગેરે સાથે ખાઈએ છીએ ખૂબ જ સ્વાદિષ્ટ સુગંધી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરીનો ઇન્સ્ટન્ટ છુન્દો
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Dips Juliben Dave -
કટકી કેરી
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR@Smitaben R dave Juliben Dave -
મેંગો કેન્ડી / પૉપ સ્ટિક
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR Juliben Dave -
મેંગો ફાલુદા
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APR Juliben Dave -
કેરીનું ખટમીઠું રાઇતું અથાણું - રાઇતી કેરી
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક ૭ Juliben Dave -
-
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi -
-
-
-
-
-
ડુંગળી નું અથાણું (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલ ફ્રી Juliben Dave -
ગરમરનું અથાણું (તેલ વગર નું અથાણું)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલ ફ્રી Juliben Dave -
-
લીંબુ નું ગળ્યું અથાણું- આચારી ગળ્યા લીંબુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
-
ઉછાળિયા ગુંદા (ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક ૭@pushpa_1074 Juliben Dave -
-
-
કાચી કેરી અને ફુદીનાનું શરબત
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@dr.pushpaben dixitji Juliben Dave -
-
-
-
-
રો મેંગો રાઈસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@Dr.pushpaben dixitji Juliben Dave -
-
-
કેરડા નુ અથાણુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
More Recipes
ટિપ્પણીઓ