નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16242896
મરચી, લીલા ધાણા, આદું, નાળિયેર નું છીણ, મીઠું, અને થોડું પાણી ઉમેરી અને મિક્ષ્ચર માં પીસી લો અને એક બાઉલમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું થી વઘાર કરો પછી વાટકીમાં નાખી તેને ઉપર થી લીલા ધાણા થી શણગારો તૈયાર છે સ્વાદિષ્ટ નાળિયેર ની ચટણી
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ