ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16254985
બ્રેડ ની બધી સ્લાઈસ પર ચટણી લગાવી, બે બ્રેડની વચ્ચે ચીઝની સ્લાઈસ મૂકવી, આમ બે સેન્ડવીચ તૈયાર થશે, હવે સેન્ડવીચ ની ઉપર અને નીચે એમ બે બાજુ ઘી લગાવી તવી પર ધીમા તાપે ટોસ્ટ કરી લેવી. ચીઝ ટોસ્ટ સેન્ડવીચ તૈયાર છે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)