રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમા જીરું નાંખી તેને તતડવા દો. હવે તેમાં ધાણા પાઉડર, વરીયાળી પાઉડર, હીંગ, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, આદું, લીલા મરચા ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં લીલા વટાણા અને મીઠું નાંખી મિક્ષ કરી લો. હવે તેમાં ૧ ચમચી જેટલું પાણી નાંખી ઢાંકી દો અને થોડી વાર સુધી પકાઓ.
- 2
હવે બટાટાને હાથ વડે મેશ કરી લો અને તેમાં મીઠું ઉમેરી મિક્ષ કરી લો. હવે વટાણા વાળું સ્ટફીંગ ચેક કરી લો. જો વટાણા સરખી રીતે બફાય ગયા હોઈ તો ગેસ બંધ કરી લો અને તેને થોડી વાર ઠંડું પડવા મૂકી દો.
- 3
હવે એક તવાને ગેસ પર ગરમ કરી હાથને તેલ વડે ગ્રીસ કરી લો. હવે મેશ કરેલા બટાટાને હાથમાં લઇ તેના વડે એક નાની પૂરીનો શેપ આપી દો. હવે પુરીમાં વચ્ચે લીલા વટાણાનું સ્ટફીંગ મુકો. હવે આ પૂરી પર બીજી પૂરી મૂકી તેને સરખી રીતે કવર કરી લો. આ રીતે હાથ વડે બધીજ પૂરી તૈયાર કરી લો. હવે તવા પર થોડું તેલ લઇ તેના પર આ ટીક્કી તળી લો.
- 4
હવે આ પૂરી પર બીજી પૂરી મૂકી તેને સરખી રીતે કવર કરી લો. આ રીતે હાથ વડે બધીજ પૂરી તૈયાર કરી લો. હવે તવા પર થોડું તેલ લઇ તેના પર આ ટીક્કી તળી લો. ટિક્કીને બન્ને બાજુ સરખી રીતે પકાવી સર્વિંગ પ્લેટમાં લઇ લો અને આંબલીની ચટણી અથવા કેરી અને કેપ્સીકમની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
ભરેલા રવૈયા અને બટાકાનું શાક (Bharela Ravaia Bataka Shak Recipe In Gujarati)
#goldenapron3#સપ્તાહ_5#ઘટકો_સબ્જી Dipali Amin -
-
આલુ ટીક્કી (Aloo Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આલુ ટીકકી, જેમાં રાજમા અને ચણા ઉમેરવાંથી બાઈડીંગ આપે છે અને લાંબા સમય સુધી સોગી નથી થતી.બીટરુટ અને બેલપેપર ઉમેવાંથી ટેસ્ટ ખૂબ જ સરસ આપે છે.રવા ને લીધે ક્રિસ્પી બને છે.જે અમારા ફેમીલી અને ફ્રેન્ડસ્ માં પ્રિય છે. Bina Mithani -
-
બીટ ટીક્કી (Beetroot Tikki Recipe In Gujarati)
Happiest 5th Birthday to cookpad IndiaRecip by master chefmirvaan vinayak Darshna Rajpara -
-
-
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
જીંજરા ટીક્કી (Jinjra Tikki Recipe In Gujarati)
શિયાળા માં લીલા ચણા એટલે જીંજરા ભરપૂર પ્રમાણ માં આવતા હોય છે. પ્રોટીન થી ભરપૂર જીંજરા મને તો કાચા જ ભાવે છે. પણ હું તેમાં થી કોઈ ને કોઈ રેસિપિ ટ્રાય જરૂર કરું છું. તો આ વખત હરભરા કબાબ થી પ્રેરણા લઈ મેં આ ટીક્કી બનાવી છે. Komal Dattani -
-
-
આલુ કૂલચા (Alu Kulcha Recipe in Gujarati)
Crunchy અને resurant જેવું Stuffed પડ .જો માટી નું kaladu હોય તો તેમાં બનાવો ખૂબજ testy બનશે. Reena parikh -
-
-
-
-
લીલી ડુંગળી શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK4#ગુજરાતીકોઈ પણ વધુ શાક ન હોય છતાં કાઠીયાવાળી ગુજરાતી ભાણું માણવા ડુંગળી અને ટમેટાંનું ખુબ જ સરળ, પ્રખ્યાત અને સ્વાદિષ્ટ શાકની રેસિપી લઈ આવી છું . Shraddha Padhar -
-
-
-
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
-
-
-
આલુ ટીક્કી (Aloo Tikki Recipe In Gujarati)
#CDY#Post.1ચિલ્ડ્રન્સ ડે રેસીપીબાળકોની પ્રિય સ્વાદિષ્ટ વાનગી આલુ ટીકી ચટપટી કુરકરી ક્રિસ્પી આલુ ટીકી Ramaben Joshi -
More Recipes
ટિપ્પણીઓ