કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB8
ખાંડવી

#RB8
ખાંડવી

વધુ વાંચો

ખાંડવી

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB8
ખાંડવી

#RB8
ખાંડવી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 to 7 મિનિટ
1 વ્યક્તિ
  • 1 કપચણાનો લોટ
  • 3 કપછાશ(1 કપ છાશમાં 2 કપ પાણી)
  • ચપટીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • વઘાર માટે - 3 ચમચી તેલ
  • 1/2રાઈ
  • ચપટીહીંગ
  • 1/4તલ
  • 1 ચમચીકોથમીર ઝીણી સુધારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 to 7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ઊંડા વાસણમાં ચણાનો લોટ લઈને તેમાં માપ મુજબ પાણીવાળી છાશ ઉમેરીને બરાબર મિક્ષ કરવું. ગઠ્ઠા ના રહે તેવી રીતે હલાવીને મિક્સ કરીને હળદર અને મીઠું નાખીને ફરી હલાવવું.

  2. 2

    હવે ગેસ પર નોનસ્ટિક પેન કે કડાઈ મૂકીને તેમ આ મિશ્રણ રેડીને ધીમા તાપે સતત હલાવતા રહીને ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દેવું.ચેક કરવા માટે એક થાળીને ઊંધી બાજુ તેલ થી ગ્રીસ કરીને તેની પર થોડું મિશ્રણ પથરી જોવું.સહેજ ઠંડુ થાય એટલે ખંદ્વિનો રોલ વળે તો થઈ ગયું છે સમજવું, નહીતર કાચું લાગે તો ફરી સહેજ ઘટ્ટ થવા દેવું.ત્યારબાદ ગ્રીસ કરેલી થાળી પર મિશ્રણ પાથરીને ઠંડુ થાય એટલે રોલ વળીને ખન્ડવી કટ કરવી.

  3. 3

    હવે આ રોલને એક સર્વિંગ ડિશમાં મૂકી દો.ત્યારબાદ એક વઘરીયમાં તેલ મૂકીને રાઈ નાખો.રાઈ તતડે એટલે હીંગ નાખીને ગેસ બંધ કરી દેવો હવે આ વઘારને ખાંડવી ઉપર બધીજ બાજુ ચમચીથી રેડીને ઉપરથી તલ અને કોથમીર છાંટી દો.લાલ મરચું અને લીલા નાળિયેરનું છીણ પણ ઉપર ભભરાવી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર May 31, 2022 16:05
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રીન ડીટોક્સ જ્યુસ (Green Ditox Juice Recipe In Gujarati)
  2. બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
  3. લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
  4. પીઝા ખારી (Pizza Khari Recipe In Gujarati)
  5. પાંવ ભાજી
  1. સરગવા ની સ્ટીક
  2. ખિચડી (Khichdi Recipe In Gujarati)
  3. તીખાં ગાંઠિયા
  4. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16270511
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close