ઓરેન્જ નું શરબત
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16272799
સૌ પ્રથમ 2 ગ્લાસ લેવા. તેમાં ઓરેન્જ નું શરબત નાખો. હવે તેમાં બરફ નું છીણ નાખો અને પાણી રેડો. હવે તેમાં ચાટ મસાલો નાખીને હલાવી દો. તો તૈયાર છે ઓરેન્જ નું શરબત. તેને હવે સર્વ કરી દો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ