મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

Sweta Jadav @sweta9694
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી લેવાની પછી તેને સમારિલેવાની પછી તેને બાઉલ મા નાખી ચોખ્ખા પાણી થી ધોઈ નાંખો 1 ચપટી જેટલા સાજી ના ફુલ સ્વાદ અનુસાર મીઠું 1/2 લીંબુ 3 - 4 વાટકી જેટલો ચણાનો લોટ 1 નાની વાટકી જેટલી ખાટી છાશ
- 2
પેલા તો આપડે એક બકડિયા તેલ ગરમ મૂકવું ધીમા તાપે પછી એક બાઉલ માં ચણાનો લોટ ચારી તેમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી સાજી ના ફુલ એક લીંબુ નો રસ નાખી બધું બરાબર મિક્સ કરવું
- 3
પછી ધીમે ધીમે પાણી નાખી લોટ નું ખીરું બાંધવું પછી તેમાં સમારેલી મેથી ની ભાજી બધું બરાબર મિક્સ કરવું પછી તેલ ગરમ થાય એટલે તેમાં સરસ મસ્ત મેથી ના ગોટા કરવા
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)
- મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
- વેજ કોઈન સેન્ડવીચ(veg coin sandwich recipe in Gujarati)
- રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
- ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16278204



ટિપ્પણીઓ