દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કોઈને દૂધીના ભાવતી હોય તો આ રીતે ખવડાવી શકીએ છે.

દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)

આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કોઈને દૂધીના ભાવતી હોય તો આ રીતે ખવડાવી શકીએ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઢોકળા નું ખીરું
  2. 1વાટકો દૂધી નું છીણ
  3. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  4. 1 ચમચીચોપ કરેલું લસણ અને લીલા મરચાં
  5. લાલ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીઇનો
  8. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળાના ખીરામાં દૂધીનું છીણ આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું હળદર નાખી સરખું મિક્ષ કરો. ત્યારબાદ તેમાં ઇનો નાખી સરખું ફીણી લેવું.

  2. 2

    હવે એક થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી ઉપર લાલ મરચું ભભરાવો. ત્યારબાદ તેને વરાળે 5-7 મિનિટ બાફી લો.

  3. 3

    તૈયાર છે દૂધીના ઢોકળા. ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes