મેગી નૂડલ્સ (Maggi Noodles Recipe In Gujarati)

Sweta Jadav @sweta9694
મેગી નૂડલ્સ (Maggi Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, બટાકા,ટમેટું,મરચું બધું જીણું સમારિલેવું 4 થી 5 લીમડા
- 2
પેલા તો આપડે એક કડાઈ માં 1 ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી એક જીરું લીમડા ના પાન સમારેલું કેપ્સીકમ બટેકા ડુંગળી નાખી 5 મિનિટ સુધી સાંતળવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી એક હળદર નાખી એક ચમચી જેટલું લાલ મરચાં પાઉડર નાખી
- 3
બધું બરાબર મિક્સ કરવું 5 મિનિટ સુધી સાંતળવું પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખી પછી તેમાં મેગી નૂડલ્સ નાખી સરસ રીતે મિક્સ કરવું પછી તેને 10 થી 15 મિનિટ સુધી ધીમા તાપે રાખવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287533



ટિપ્પણીઓ