કેપ્સિકમ આલુ મસાલા સબ્જી (Capsicum Aloo Masala Sabji Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
કેપ્સિકમ આલુ મસાલા સબ્જી (Capsicum Aloo Masala Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી માટે એક પેન માં તેલ લઇ તેમાં એક સૂકું લાલ મરચું, તમાલપત્ર, એલચો, દગાડફુલ, બાદિયા નાખી તેમાં મોટા સમારેલા તમાટેલા ડુંગળી લસણ આદુ મરચાં નાખી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં હળદર મીઠું મેચુ ધાણાજીરું નાખી સાંતળો. પછી ગેસ બન્ધ કરી ઠરવા રાખો.ત્યારબાદ તેની ગ્રેવી કરવી.
- 2
બીજી બાજુ ફરી થોડા તેલ માં મોટા સમારેલા ડુંગળી બટાકા કેપ્સિકમ ને સાંતળો. અને સાઈડ પર રાખો.
- 3
હવે એજ તેલ માં બનાવેલી ગ્રેવી સાંતળી તેમાં કસુરી મેથી ગરમ મસાલો કિચન કિંગ મસાલો નાખી તેલ છૂટું પડે એટલે શાકભાજી ઉમેરી થોડીવાર ઢાંકી થવા દો. પછી છેલ્લે કોથમીર છાંટી ગરમ પરોઠા જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#week2 #WK2#cookpadindiaઆ બિરયાની વડોદરા ની રાત્રી બજાર ની પ્રસિદ્ધ વાનગી છે. અહીં પનીર ની ગ્રેવી, પુલાવ અને ભરપૂર ચીઝ વડે બનાવવા મા આવે છે...અને બુંદી ના રાઇતા તથા પાપડ સલાડ જોડે પીરસવા મા આવે છે. મટકા મા એકદમ ગરમ પીરસવા થી તેની માટી ની સુગંધ ભળે છે જેના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાજુ મખાના મસાલા પંજાબી સબ્જી(Kaju makhana sabji recipe in Gujarati)
#GA4#Week13કાજુ અને મખાના બંનેઉ હેલ્થી. શિયાળા માં પંજાબી ખાવાની મજા આવે. Richa Shahpatel -
ઓનિયન કેપ્સીકમ મસાલા (Onion Capsicum Masala Recipe In Gujarati)
#MAMOTHER'S DAY CONTEST Kajal Ankur Dholakia -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
-
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
-
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર કેપ્સિકમ સબ્જી (Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujrati#cookpadindia jigna shah -
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16285974
ટિપ્પણીઓ (3)
Very tempting😋😋👌👌👌