કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિસળ પાવ (Misal pav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિસળ પાવ (Misal pav Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

#MAR
#RB10

#MAR
#RB10

વધુ વાંચો

મિસળ પાવ (Misal pav Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

#MAR
#RB10

#MAR
#RB10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૫૦ ગ્રામ મગ
  • ૧૫૦ ગ્રામ મઠ
  • ૧૫૦ ગ્રામ ચણા
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગટામેટા
  • ૨ ચમચીઆદુ,મરચા, લસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચીતજ,લવિંગ
  • ૩ચમચા તેલ
  • પાવ
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૨ ચમચીધાણજીરૂ પાઉડર
  • જરૂર પ્રમાણે પાણી
  • કોથમીર
  • ૨૫૦ ગ્રામ ચવાણું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ,મઠ,ચણા, ને ૭ થી ૮ કલાક પલાળી દો પછી તેને કૂકર માં બાફી લો

    મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક પેન માં તેલ ગરમ મૂકી તેમાં તજ,લવિંગ નાખી આદુ,મરચા, લસણ ની પેસ્ટ અને ટામેટા,ડુંગળી ક્રશ કરેલી નાખો અને બરાબર બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો જરૂર પ્રમાણે પાણી નાખી હલાવો

    મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં મરચું,હળદર, ધાણાજીરું,મીઠું,ગરમ મસાલો નાખી હલાવો અને પછી બધા બાફેલા કઠોળ નાખી થોડી વાર બફાવા મૂકો કોથમીર નાખી ગરમ ગરમ મિસળ પાવ ચવાણું સાથે સર્વ કરો

    મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિસળ પાવ (Misal pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર June 12, 2022 18:35
Rajkot

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 15, 2022 09:43
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઝૂણકા ભાકર (Zunka bhakar recipe in Gujarati)
  2. ભરેલા કારેલા વેજ સબ્જી (Bharela Karela Veg Sabji Recipe In Gujarati)
  3. મિસળ મસાલો મહારાષ્ટ્રિયન ફેમસ (Misal Masala Maharashtrian Famous Recipe In Gujarati)
  4. મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
  5. વેજ મોમોસ (Veg Momos Recipe In Gujarati)
  1. રોઝ મિલ્કશેક (Rose Milkshake Recipe In Gujarati)
  2. મિસળ મસાલો મહારાષ્ટ્રિયન ફેમસ (Misal Masala Maharashtrian Famous Recipe In Gujarati)
  3. ક્રીમી ક્રંચી આમરસ પાનીપુરી
  4. ક્રીમી ક્રંચી આમરસ દહીંપૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16299363
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close