કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Pratima Solanki
Pratima Solanki @pratima_22

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Pratima Solanki
Pratima Solanki @pratima_22
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 5 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  2. 1/2 કપસમારેલી કોથમીર
  3. 2 ટેબલ સ્પૂનસમારેલો ફુદીનો
  4. 3 નંગસમારેલા લીલાં મરચાં
  5. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  7. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  8. 1/2 ટી સ્પૂનઅજમો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. લોટ માટે:-
  11. 2 કપઘઉંનો લોટ
  12. 2 ટેબલ સ્પૂનરવો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  15. 1 ટેબલ સ્પૂનઘી લોટ કુણવવા માટે
  16. પરાઠા શેકવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમા બટેકા માં મીઠું નાખીને બાફી લેવા. બટેકા ઠંડા થાય પછી તેની છાલ ઉતારી લેવી

    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ઘઉંનો લોટ રવો અને મીઠું ઉમેરીને લોટ બાંધી ઘી વડે લોટ કુણવીને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવો.

    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ડીશમાં બાફેલા બટાકાને મેશ કરી લેવા. પછી તેમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં, મરચું પાઉડર, અજમો, ધાણા-જીરુ પાઉડર, આમચૂર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને સાંજો તૈયાર કરી લેવો.

    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ ની કુણવી લઈ એકસરખા લુઆ કરી લેવા. હવે લુઆ માં થી રોટલી વણી તેમાં વચ્ચે બટાકાનો સાંજો મૂકી બધી બાજુથી સીલ કરી લો બનાવી લેવો

    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટનું અટામણ લઈ પરોઠા વણી લેવા. પછી તેને ગરમ તવા ઉપર મીડીયમ તાપે બંને બાજુથી શેકાઈ પછી ઘી મૂકીને સરસ ગુલાબી ભાત પડે ત્યાં સુધી શેકી લેવા

    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગરમાગરમ આલુ પરાઠા ની ઉપર બટર મૂકી દહીં ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pratima Solanki
Pratima Solanki @pratima_22
પર June 13, 2022 11:40

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દૂધીનું ગળપણ ખટાશ વાળુ શાક
  2. ઝન ઝણીત મિસળ પાવ(Zanzanit Misal Pav recipe in Gujarati) (Jain)
  3. ઠેચા (maharastriyan Thecha recipe in gujarati)
  4. વેજ. રવા પોડી કુલ્ફી ઈડલી (Veg. Rawa Podi Kulfi Idli recipe in Gujarati) (Jain)
  5. મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe in gujarati)
  1. નાગપુર નાં તરી પૌંઆ (Nagpur's TARI Poha recipe in Gujarati)(Jain)
  2. રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
  3. ભરવા બૈગન (Bharva Baingan Recipe In Gujarati)
  4. ઠેચા મહારાષ્ટ્ર રેસિપી (Thecha Maharashtra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16300703
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close