કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#KSJ2
Week3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈને છાલ ઉતારી તેના કટકા કરો.
- 2
ત્યારબાદ એક તપેલામાં પાણી મૂકી કેરી ને બાફી લો.
- 3
હવે વફા એલી કેરી ને ચારણીમાં નાંખી પાણી કાઢી લો.
- 4
હવે એક પેનમાં પાકેલી કેરી નાખી એની અંદર ખાંડ નાખી હલાવો અને દસ મિનિટ માટે ઉકાળો.
- 5
બધું એકરસ થઈ જાય ચાસણી સરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.તેની અંદર ઇલાયચી અને તજનો ટુકડો નાખી દો. ઠંડુ પડ્યે બરણીમાં કાઢી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16301245




ટિપ્પણીઓ