ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધ ને ઊકળવા દેવુ દુધ ઊકળવા લાગે એટલે તેમા 1 વાટકી ખાંડ ઊમેરવી પછી તમારે જે પમાણે મીઠાસ રાખવી હૉય તૉ વઘ ખડ કરી શકૉ
- 2
હવે એક વાટકા મા થૉડુ ઠંડુ દુધ લઈ તેમા કસ્ટર્ડ પાઉડર ઊમેરી ને મીક્ષ કરી લેવુ હવે આ મિશ્રણ ને ઊકળતા દુધ મા ધીમે ધેમે નાખી ને હલાવતુ રહેવું જેથી પાઉડર નીચે ચૉટી ના જાય.
- 3
હવે દુધ ઉકળી જાય એટલે તેને રુમટેમપરેચર પર ઠંડુ થવા દેવુ ત્યારબાદ પછી બધા ફ્રુટ ને ડ્રાયફુટ નાખી ને ફ્રીજ મા ઠંડુ થવા દેવુ તયાર પછી ઠંડુ ઠંડુ ફ્રુટ સલાડ નાખીકરવુ. મે આમા મને ભાવતા ફ્રુટ નાખેલા છે તમે તમારી રીતે તમને જે ભાવે તે ફ્રુટ ઊમેરી શકૉ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16305501










ટિપ્પણીઓ