મીન્ટ લેમન મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જાર માં ફુદીનો,ખાંડ,મીઠું અને સંચળ લીંબુ નો રસ નાખી ક્રશ કરી લ્યો.તેમાં 1/2 કપ પાણી નાખી હલાવી બાઉલ મા ગાળી લ્યો.
- 2
આ ફુદીના ના પાણી ને બે ગ્લાસ માં થોડુ થોડુ લઈ આઈસ કિયુબ નાખી બે થી ત્રણ ફુદીના ના પાન અને લીંબુ ના બેથી ત્રણ કટકા નાખી ઉપર થી સ્પ્રાઈટ રેડો તૈયાર છે મિન્ટ લેમન મોઈતો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોઝ લેમન મોઇતો (Rose Lemon Mojito Recipe In Gujarati)
#NFR#cookpadindia#cookpadgujarati#no_fire_recipe Keshma Raichura -
-
-
-
વોટરમેલન સ્લશી મોઇતો (Watermelon Slushie Mojito Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
કીવી મીન્ટ મોઇતો (Kiwi Mint Mojto Recipe in Gujarati)
કીવી ફળ નું સેવન કરવું એ બધા ના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે . દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . દેખાવ માં આ ફળ ખુબજ મસ્ત હોય છે. તે સૌથી વધારે પહાડી ક્ષેત્રો માં જોવા મળે છે . તેને વધારે તો ઠંડા પ્રદેશ માજ ઉગાડવામાં આવે છે.કીવીના ફાયદા🥝 શરદી ઉધરસ ની દૂર રાખે છે🥝 વજન ઘટાડવા માટે પણ અસરકારક🥝 પેટમાં થતી બીમારીઓ માટે પણ ફાયદાકારક🥝 આંખો માટે ફાયદાકારક🥝 ઘૂંટણના દુખાવામાં આરામ🥝 ત્વચા માટે પણ ફાયદાકારક છે🥝 સારી ઊંઘ માટે Urmi Desai -
મીન્ટ લેમન નો મોકટેલ (Mint Lemon Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17ફુદી નો રોગપ્રતિકારકશક્તિ વધારે પેટમાં અપચો થયો હોય તો તેના માટે ફુદીનો અકસીર છે લીંબુ ફુદીનો ગેસ એસીડીટી મટાડે છે અને ખૂબ જ ગુણકારી છે. Yogita Pitlaboy -
-
-
-
મીન્ટ લેમન મોઈતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
મિન્ટ લેમન મોકટેલ (મોઇતો)#GA4#Week 17 Amita Parmar -
-
મીંટ એન્ડ લેમન મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
ગરમી ની સીઝન માં ઠંડા ઠંડા કુલ કુલ.. Sangita Vyas -
લેમન મીન્ટી મોઇતો (Lemon Minty mojito Recipe In Gujarati)
#મોમ મદર્સ ડે નિમિતે મારી બેબી એ આ સરસ મજાનું ડ્રીંક બનાવ્યું મારા માટે. Santosh Vyas -
મીન્ટ લેમન નું મોકટેલ (Mint Lemon Mocktail Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ.. સમર સ્પેશિયલ#supers Sangita Vyas -
મીન્ટ લીંબુ નો મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
#GA4# Week 17ફ્રેશમીન્ટ લીંબુ ફુદીના નો મોઇતો Bina Talati -
-
ગ્રીન ગ્રેપ્સ મીન્ટ મોઇતો ( Green Grapes Mint Moito Recipe in gu
#CookpadIndia#SMPost3દ્રાક્ષ બે પ્રકાર ની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ હેલ્થ ની લગતી ઘણી તકલીફો ને દુર કરે છે. દ્રાક્ષ સ્વાદ માં ખાટી મીઠી હોય છે જોઇને મોમાં પાણી આવે છે.દ્રાક્ષ માં વિટામિન સી, કે, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Parul Patel -
-
મીન્ટ અને લેમન રિફ્રેશર (Mint Lemon Refresher Recipe In Gujarati)
અત્યારે અમારે ખૂબ ગરમી પડે છે..એટલે મોકટેલ, કોકટેલ બનાવતા હોઈએ .આજે મે મિન્ટ અને લેમન યુઝ કરી ને રિફ્રેશિંગ ઠંડું શરબત બનાવ્યું..મજા આવી ગઈ.. Sangita Vyas -
-
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271010
ટિપ્પણીઓ