#PKS
એક વાટકીમાં થોડું દૂધ અલગ રાખી બાકીનું ઉકળવા મુકો
વાટકીના દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી ઓગાળી ને ઊકળતા દૂધમાં ધીમે ધીમે મિક્સ કરો ઘટ્ટ થવા દો
પછી ખાંડ ઉમેરી ફરી થોડું ઉકાળો અને ગેસ બંધ કરી દો ઠંડુ થવા દોસમારેલ ફ્રૂટસ ઉમેરી ઠંડુ સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ