મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી છોલી સમારી ને પલ્પ કરીબાઉલ મા કેરી નો પલ્પ,ખાંડ,દહીં અને બરફ નાખી હલાવી લ્યો તૈયાર છે ઠંડી ઠંડી મેંગો લસ્સી
- 2
- 3
સરવીગ ગ્લાસ માં લઇ ઉપર કેરીના ટુકડા અને ડ્રાય ફ્રુટ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mango#summerspecial#refreshing#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
શાહી મેંગો લસ્સી (Shahi Mango Lassi Recipe In Gujarati)
# કેરી/મેંગો રેસિપીસ#goldenapron3# Week 19#Curd ( દહીં ) Hiral Panchal -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ#FDS : મેંગો લસ્સીમારી ફ્રેન્ડ શીતલ ને હું બન્ને ૧લા ધોરણ થી કોલેજ સુધી સાથે જ હતા. શીતલ ને મેંગો લસ્સી બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને લસ્સી બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307133
ટિપ્પણીઓ