ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા

Khyati Joshi Trivedi @cook_21435575
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા ને એક તપેલી માં લઇ લો. પછી તેમાં લીલું મરચું, મીઠું, જરૂર મુજબ છાસ, અને નવશેકું ગરમ પાણી, ઇનો પેકેટ ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
પછી બધું સરખી રીતે મિક્સ કરી લો.
પછી તેને ધોળકિયા ની ડીશ માં થોડું તેલ લગાવી ને ખીરું પાથરી દો.
પછી તેને ધોળકિયા માં મૂકી ને 15 મિનીટ માટે ચડવા દો.
પછી તેને બહાર કાઢી ને કાપા પાડી લો.પછી તેને ટોમેટો કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310986









ટિપ્પણીઓ