રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પેન માં તેલ મૂકી રાઈ ઉમેરી ને હિંગ ઉમેરી ને અડદ દાળ ને ચણા ની દાળ ઉમેરી સાંતળો પછી
- 2
પછી તેમા ડુંગળી સાંતળો ને પછી તેમા લીમડાના પાન લાલ લીલા મરચા ઉમેરો ને પછી ટામેટા ઉમેરો
- 3
ટામેટા એકદમ ક્રશ થાય તેવા પછી તેમા જરૂર મુજબ મીઠું ને મરચું ઉમેરો ને પછી તેમા ભાત ઉમેરો
- 4
પછી મિક્સ કરો ને પછી તેને સર્વ કરો મસ્ત ટેસ્ટી એન્ડ યમી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16314919
















ટિપ્પણીઓ