કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રેવી ચણા નુ શાક (Gravy Chana Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રેવી ચણા નુ શાક (Gravy Chana Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રેવી ચણા નુ શાક (Gravy Chana Shak Recipe In Gujarati)

Beena Savniya
Beena Savniya @beena12345

#AP

#AP

વધુ વાંચો

ગ્રેવી ચણા નુ શાક (Gravy Chana Shak Recipe In Gujarati)

Beena Savniya
Beena Savniya @beena12345

#AP

#AP

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
બે લોકો માટે
  • 1 વાટકો ચણા
  • 1 નંગટામેટું
  • 1 નંગ કાંદા
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચી લાલ પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચી લસણની ચટણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 3પાવરા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    1 વાટકો ચણા પલાળેલા કુકરમાં પાણી લેવું અને પછી ગરમ પાણી થવા દેવું થઈ જાય એટલે પલાળેલા ચણા કુકરમા બાફવા મૂકી દેવા અને બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી કરી લઈએ એક ડુંગળી લેવી અને એક ટમેટું લેવું અને એ ક્રશ કરી લેવું રસ થઇ ગઈ પછી ત્યાં સુધી ની અંદર ચણા થઈ જાય હવે આપણે એક પેન લેવું એમાં ત્રણ પાવરા તેલ નાખવુ

  2. 2

    અને તેલ થવા દેવું એમાં એક ચમચી રાઇ નાંખી ડ્રાય થઇ જાય એટલે ટામેટાં અને ડુંગળીની ગ્રેવી નાંખી ટામેટાં અને ડુંગળીની ગ્રેવી પાકવા દેવી પાકી જાય એટલે એમાં ચણા નાખી દેવા અને પછી એક ચમચી હળદર લાલ પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે ધાણાજીરું અને લસણ વાટી ચટણી નાખી દેવાની અને પછી થોડીક વાર હલાવવું અને પછી 1/2 ગ્લાસ પાણી નાખી દેવું અને થોડીક વાર 5 થી 6 મિનિટ રહેવા દેવું અને માથે થાળી ઢાંકી દેવી અને પાંચ દસ મિનિટ પછી ઉતારી લેવું એટલે ગ્રેવી વાળુ ચણાનું શાક તૈયાર

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Beena Savniya
Beena Savniya @beena12345
પર June 25, 2022 05:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગ્રેવી ચણા શાક દેશી ચણા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઓટ્સ રવા પાલક કોર્ન ઢોકળા (Oats Rava Palak Corn Dhokla Recipe In Gujarati)
  2. મગ દાળ પીઝા (Moong Dal Pizza Recipe In Gujarati)
  3. દલીયા ઈડલી (Daliya idli recipe in Gujarati)
  4. વડાપાવ ની સ્પેશિયલ ચટણી (Vada Pav Special Chutney Recipe In Gujarati)
  5. ચણાની દાળના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
  1. સ્વાદિષ્ટ રવા ઈડલી
  2. મસાલા દાબેલી (Masala Dabeli Recipe In Gujarati)
  3. વધારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
  4. ચણા નુ શાક (Chana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16327980
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close