મગ દાળ પીઝા (Moong Dal Pizza Recipe In Gujarati)

#LB
#moongdalpizza
#minipizza
#healthy
#cookpadindia
#cookpadgujarati
તમે ડોમિનોઝ અને પિઝા હટ પિઝા તો ઘણી વાર ખાધા હશે પરંતુ ઘરે જ દાળ પીઝાની આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. દેશી અને ઈટાલિયન સ્ટાઈલ દ્વારા બનાવવામાં આવેલ આ પિઝા મગ દાળ, તાજા શાકભાજી, પનીર અને ચીઝનો ઉપયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે તે સ્વસ્થ રહેવાની સાથે બાળકો પણ તેને ખૂબ પસંદ કરશે. આ ટિફિન રેસીપી આરોગ્ય અને સ્વાદનું અદભૂત સંયોજન છે. ટીફીન માટે ઓવન વગર અને ખૂબ ઓછા સમયમાં તને આ પિઝા બનાવી શકો છો.
મગ દાળ પીઝા (Moong Dal Pizza Recipe In Gujarati)
#LB
#moongdalpizza
#minipizza
#healthy
#cookpadindia
#cookpadgujarati
તમે ડોમિનોઝ અને પિઝા હટ પિઝા તો ઘણી વાર ખાધા હશે પરંતુ ઘરે જ દાળ પીઝાની આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. દેશી અને ઈટાલિયન સ્ટાઈલ દ્વારા બનાવવામાં આવેલ આ પિઝા મગ દાળ, તાજા શાકભાજી, પનીર અને ચીઝનો ઉપયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે તે સ્વસ્થ રહેવાની સાથે બાળકો પણ તેને ખૂબ પસંદ કરશે. આ ટિફિન રેસીપી આરોગ્ય અને સ્વાદનું અદભૂત સંયોજન છે. ટીફીન માટે ઓવન વગર અને ખૂબ ઓછા સમયમાં તને આ પિઝા બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને બે થી ત્રણ પાણી વડે ધોઈ લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને બે કલાક પલાળી રાખો.
- 2
એક બાઉલમાં સમારેલાં કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, પનીર, ખમણેલું ચીઝ, મરી પાવડર, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ દાળમાંથી બધું પાણી નિતારીને મિક્સરમાં લઈ બારીક પીસી લો.
- 4
ત્યારબાદ તેમાં લાલમરચું પાવડર, ગરમમસાલો, હળદર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં ઈનો અને એક ચમચી પાણી નાખી હલાવી લો.
- 5
હવે નોનસ્ટીક તવી ગરમ કરવા મૂકો. પછી તેના પર તેલ લગાવી દાળનાં ખીરાને ચમચા વડે ગોળ પુડલા જેવું થોડું જાડું ખીરું પાથરી ૨ મીનીટ ચડવા દો.
- 6
ચડી જાય એટલે તેને ઉલટાવી તેની ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ પાથરી લો. પછી ઢાંકણ ઢાંકી ચીઝ સ્પ્રેડ થાય ત્યાં સુધી ચઢવા દો.
- 7
ત્યારબાદ ગેસ બંધ કરી તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ગરમાગરમ સર્વ કરો.
તૈયાર છે મગની દાળના હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
પીઝા પરાઠા (pizza paratha recipe in gujarat)
#પિઝા નાના મોટા સૌનુ ભાવતું ભોજન છે. પરંતુ મોસ્ટલી પીઝા મેંદા માંથી બનતા હોય છે અને મેંદો પચવામાં ભારે પડે છે અને તંદુરસ્તી માટે મેંદો ખાવો સારો નહીં એટલે મૈં ફ્યુઝન પીઝા પરાઠા બનાવ્યા છે જે બધાને ખૂબ જ ભાવશે અને એક પોપ્યુલર વાનગી બની જશે. Snehalatta Bhavsar Shah -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
ચીઝી પીઝા કુકીઝ (Cheesy Pizza Cookies in gujarati)
#goldenapron3#week-15#આ કુકીઝ બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ ટેસ્ટમાં ખૂબ જ સરસ છે. બાળકોને તો ખૂબ મજા પડી જશે.... Dimpal Patel -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
ખાંડવી પિઝા(khandvi pizza recipe in gujarati)
#ઓગસ્ટપરંપરાગત વાનગીમાં ભિન્નતા . પિઝા પ્રેમીઓએ આ પ્રયોગ કરવો જોઈએ. ખંડવી અને પિત્ઝાના સ્વાદનું મિશ્રણ.. Anjali Sakariya -
-
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)
#AM1 કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
પીઝા પફ (Pizza Puff Recipe In Gujarati)
#supersઆ યમ્મી, ટેસ્ટી અને વેજીટેબલ થી ભરપુર વાનગી, MACDONALDS ના પીઝા પફ થી Inspired છે.આ સ્પેશિયલ વાનગી તમને ચોક્કસ ગમશે.તમે try કરો , ને કોમેન્ટ માં જણાવો મને ગમશે.Shraddha Gandhi
-
લોડેડ ચીઝી પીઝા (Loaded Cheesy Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડ#trend#પીઝાકોને કોને પીઝા ભાવે છે.?ચલો બધા, આવી જાઓ પીઝા ખાવા. Colours of Food by Heena Nayak -
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
-
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
-
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai
More Recipes
ટિપ્પણીઓ (19)