કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજમા સ્ટફ પરોઠા (Rajma Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજમા સ્ટફ પરોઠા (Rajma Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજમા સ્ટફ પરોઠા (Rajma Stuffed Paratha Recipe In Gujarati)

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817

આજકાલ સ્કૂલ માં બાળકોને lunch box time' ટેબલ આપવામાં આવે છે જે હેલ્થી મેનુ હોવાથી બાળકો માટે સારું રહે છે. #LB

આજકાલ સ્કૂલ માં બાળકોને lunch box time' ટેબલ આપવામાં આવે છે જે હેલ્થી મેનુ હોવાથી બાળકો માટે સારું રહે છે. #LB

વધુ વાંચો

રાજમા સ્ટફ પરોઠા (Rajma Stuffed Paratha Recipe In Gujarati)

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817

આજકાલ સ્કૂલ માં બાળકોને lunch box time' ટેબલ આપવામાં આવે છે જે હેલ્થી મેનુ હોવાથી બાળકો માટે સારું રહે છે. #LB

આજકાલ સ્કૂલ માં બાળકોને lunch box time' ટેબલ આપવામાં આવે છે જે હેલ્થી મેનુ હોવાથી બાળકો માટે સારું રહે છે. #LB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
1 લોકો
  • 1 વાટકીઘઉં નો લોટ
  • નાની વાટકીબાફેલ રાજમા બાફેલ બટાકુ માત્ર બાઈન્ડિંગ પૂરતું.
  • સેકવા માટે ઘી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • સોસ સર્વ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ મા મીઠું ઉમેરી મોણ નાખી લોટ બાંધી લો લોટ બહુ કઠણ n હોવો જોઈએ.

  2. 2

    બાફેલ રાજમા માં કોથમીર, મરચું પાઉડર,બાફેલ બટાકુ, મીઠું ઉમેરી નાનો બોલ વાળી લો

  3. 3

    લોટમાં થી નાની રોટલી વણી તેમાં વચ્ચે આ ટફિંગ મુકો અને ફરી વણી અટામણ માં બોળી અને પરોઠું ગોળ આકાર માં વણી લો.

  4. 4

    ગેસ ચાલુ કરી તવી મૂકો ગરમ થયા બાદ ઘી માં સેકી લો.અને ઉપર ચાટ મસાલો ભભરાવી સોસ સાથે લંચ બોક્સ માં સર્વ કરો.તૈયાર છે રાજમા સ્ટફ પરોઠા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817
પર June 26, 2022 15:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજમાં પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગદાળ વડા (Moong Dal Vada Recipe In Gujarati)
  2. જુવાર ચોકલેટ સ્પોન્જ કપકેક (Jowar Chocolate Sponge Cupcake Recipe In Gujarati)
  3. મિલ્ક પાઉડર બરફી
  4. આલુ ટીક્કી બર્ગર
  5. દહીં પનીર પરાઠા (Dahi Paneer Paratha Recipe In Gujarati)
  1. પનીર રાઇસ (Paneer Rice Recipe In Gujarati)
  2. ચટપટો આચાર મસાલો (Chatpata Achar Masala Recipe In Gujarati)
  3. ક્રિસમસ ટ્રી કેક (Christmas Tree Cake Recipe In Gujarati)
  4. પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16331565
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close