પનીર રાઇસ (Paneer Rice Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB12
આજે મને અને મારા પતિ દેવ ને ભાવતા પનીર રાઇસ બનાવી યા છે ખૂબ જ ટેસ્ટી બને છે

પનીર રાઇસ (Paneer Rice Recipe In Gujarati)

#RB12
આજે મને અને મારા પતિ દેવ ને ભાવતા પનીર રાઇસ બનાવી યા છે ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 2 નંગ બટાકા
  3. 1 કપલીલા વટાણા
  4. 2 નંગડુંગળી
  5. 1 નંગટામેટું
  6. 1/2 નંગ કેપ્સિકમ
  7. 1 નંગનાનો ટુકડો ગાજર
  8. 1 કપકોબી
  9. 4-5લીલા મરચા
  10. 8-10લસણ ની કળી
  11. 2તમાલ પત્ર
  12. 1 ચમચીજીરૂ
  13. 1/2 ચમચીહળદર
  14. 1/2 કપઘી
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1નીબુ નો રસ
  17. 1 ચમચીટોમેટો સોસ
  18. સ્વાદ અનુસારમીઠું
  19. 150 ગ્રામપનીર
  20. પનીર ને મેરીમેટ કરવા..
  21. 1 ચમચીટોમેટો સોસ
  22. 1 ચમચીરેડ ચીલી સોસ
  23. 1/4 ચમચીલાલ મરચું
  24. 1/6 ચમચીહળદર
  25. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા,બટાકા અને લીલા વટાણા ને ધોઈ તેમાં મીઠું અને ઘી ઉમેરી કૂકર માં બે વિશલ લગાવી લો હવે બધા વેજીટેબલ ને લાબા કાપી લો લીલા મરચા અને લસણ ને વાટી લો પનીર ને પણ કટ કરી લો અને પનીર માં ટોમેટો સોસ, રેડ ચીલી સોસ,મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં પનીર ને તળી લો અને એક પ્લેટ માં કાઢી લો બાકી નું ઘી રહેતું તેમાં બીજું ઘી ઉમેરી ગરમ કરી જીરૂ અને તમાલ પત્ર ઉમેરો પછી તેમાં ડુંગળી અને લીલાં મરચાં લસણ ઉમેરો હવે તેમાં મીઠું ઉમેરી એક મિનિટ સાંતળો હવે તેમાં બધા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરો અને એક મિનીટ સાંતળો

  3. 3

    હવે મીઠું,ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો હવે બાફેલા ચોખા ને ઉમેરો અને મિક્સ કરો હવે તળેલું પનીર ઉમેરો પછી થોડું મીઠું ઓછું લાગે તો ઉમેરો અને ટોમેટો સોસ ઉમેરી મિક્સ કરવું

  4. 4

    હવે આપડા પનીર રાઈસ તૈયાર છે સર્વ કરવા માટે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes