કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોમમેડ પાણીપુરી (homemade panipuri)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી મુખ્ય ફોટો

હોમમેડ પાણીપુરી (homemade panipuri)

Shital Jataniya
Shital Jataniya @shital10

#RB13
#week13

#RB13
#week13

વધુ વાંચો

હોમમેડ પાણીપુરી (homemade panipuri)

Shital Jataniya
Shital Jataniya @shital10

#RB13
#week13

#RB13
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪
  1. ૧વાટકો ઘઉં નો ભાખરી નો લોટ
  2. ૧/૨વાટકો જીનો રવો
  3. ૧/૨ ગ્લાસગરમ પાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પેલાં લોટ ને રવા નો માપ કરી ચારી મીઠું નાખી ગરમ પાણી થી મીડિયમ કડક લોટ બાંધી લેવો.

    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લોટ ને ભીના કપડાં થી ઢાંકી ૧૫_૨૦ મીનીટ રેસ્ટ કરવાં રાખવો પછી તેણે ખૂબ મસળવો મસડાઈ જશે એટલે તેનો કલર વ્હાઈટ થઈ જશે ને લાશો પણ થઈ જશે..

    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ2ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ2ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મોટી રોટલી ની જેમ વણી કુકી કટર થી શેપ્ આપી બધી પૂરી એક કોટન ના કપડાં મા રાખતી જવી. ને તેની માથે એક બીજું કોટન નુ કપડું સેજ ભીનું કરી નિતારી પૂરી માથે ઢાંકી દેવું.

    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ3ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ3ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ ગરમ થાય એટલે બધી પૂરી તળી લેવી પૂરી તેલ મા નાખશો એટ્લે ફટાફટ ફૂલવા લાગશે સેજ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવી આ પૂરી એરટાઇટ ડબા માં રાખી દેવાથી ૨_૩ મહિના સુધી એકદમ કડક જ રેશે તો જ્યારે તમે ફ્રી હોવ ત્યારે બનાવી લેવી.
    તો આ રીતે રેડી છે આપની હોમમેડ પાણીપુરી તો હવે તેને બધી ચટણી ને મસાલા સાથે સર્વ કરો.

    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ4ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ4ફોટો
    હોમમેડ પાણીપુરી (homemade panipuri) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Jataniya
Shital Jataniya @shital10
પર June 29, 2022 04:17
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
July 05, 2022 15:58
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બાજરી ના વડા
  2. ચીઝી ટિક્કા બાઈટ્સ (Cheesy Tikka Bites Recipe In Gujarati)
  3. ચટપટા આમ પાપડ (Chatpata aam papad recipe in Gujarati)
  4. ફલાફલ (falafal recipe in Gujarati) (Jain)
  5. ચટપટી સેવ
  1. તલ અળસી નો મુખવાસ (Til Alsi Mukhwas Recipe In Gujarati)
  2. મેંગો સાલસા વીથ નાચોસ
  3. જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
  4. ચટપટી સેવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16336252
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close