જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia (ઝટપટ રેસિપીઝ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સવિઁગ
  1. 100 ગ્રામફેશ જાંબુ
  2. 1/4 ચમચીચાટ મસાલો
  3. આઈસ કયુબ
  4. 1 ચમચીખાંડ
  5. 3/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જાંબુ ને ધોઇ કટ કરો ત્યાર બાદ એક મીક્ષર જાર મા બધુ મિક્સ કરી પીસી લો

  2. 2

    હવે તેને એક પાતળી ગરણી થી ગાળી લેવુ

  3. 3

    સવિગ ગ્લાસ મા આઈસ કયુબ નાખી જ્યુસ એડ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes