કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જાંબુ શોટ્સ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જાંબુ શોટ્સ રેસીપી મુખ્ય ફોટો

જાંબુ શોટ્સ

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB13
આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી

#RB13
આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી

વધુ વાંચો

જાંબુ શોટ્સ

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB13
આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી

#RB13
આજે મારા ઘર માં બધા ને ખુબ જ ભાવતું જાંબુ શોટસ બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  • 1 બાઉલ જાંબુ
  • 1/4 બાઉલ ફુદીનો
  • 3 ચમચીખાંડ
  • 1/4 ચમચીસંચળ પાઉડર
  • 1 નંગલીંબુ નો રસ
  • 6બરફ ના ટુકડા
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જાંબુ ને ધોઈ તેના ઠળિયા કાઢી ને સમારી લેવા પછી મિક્સર બાઉલ માં લઇ તેમાં ખાંડ ઉમેરવી

  2. 2

    હવે તેમાં સંચળ પાઉડર, લીંબુ નો રસ,મીઠું અને ફુદીનો ઉમેરી મિક્સર માં પીસી લેવું

  3. 3

    હવે સરવિંગ ગ્લાસ ની કિનારી ઉપર લીંબુ નો રસ લગાવી સંચળ પાઉડર થી કિનારી ને કોટ કરવી

  4. 4

    હવે ગ્લાસ માં બરફ ના ટુકડા ઉમેરી તેમાં જાંબુ શોટ્સ ઉમેરી સર્વ કરવું

    જાંબુ શોટ્સ રેસીપી સ્ટેપ4ફોટો
    જાંબુ શોટ્સ રેસીપી સ્ટેપ4ફોટો
    જાંબુ શોટ્સ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર July 03, 2022 05:05
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
July 04, 2022 08:25
Healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Jambu Shots

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
  2. મિક્સ વેજ પનીર ભૂરજી (Mix Veg Paneer bhurji recipe in Gujarati)
  3. મેક્રોની પાસ્તા ઈન રેડ સોસ
  4. પનીર ભુર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
  5. ચીઝ સ્પ્રેડ (Cheese Spread Recipe In Gujarati)
  1. ચીઝી હોટ ડોગ (Cheesy Hot Dog Recipe In Gujarati)
  2. મિક્સ વેજ પનીર ભૂરજી (Mix Veg Paneer bhurji recipe in Gujarati)
  3. ધઉં બાજરા ના ઢેબરા (Wheat Bajra Dhebra Recipe In Gujarati)
  4. કુકર માં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16345567
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close