રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
All time favourite 😜
રાંધવાની સૂચનાઓ
- 1
તીખું પાણી બનાવી લેવું.લીંક આપી છે.
- 2
મીઠું પાણી બનાવી લેવું.ખજૂર આમલીની નું.લીંક આપી છે.
- 3
રગડો બનાવવા માટે, એક પેન માં 1 ચમચી તેલ મૂકી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ,ઉમેરી હળદર નાંખી,1 ગ્લાસ પાણી નાખવું.અને 1 ગ્લાસ ફુદીના વાળું તીખું પાણી નાખવું.જળજીરા,અને સંચળ પાઉડર,મીઠું સ્વાદાનુસાર નાખવું.અને સરસ ઉકાળવું.એટલે રગડો રેડી.
- 4
ગરમ j પીરસવું.ચણા બટાકા મિક્સ કરી ધાણા જીરું પાઉડર નાખી,સંચળ પાઉડર,મીઠું નાખી મસાલો રેડી કરી લેવો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16346346












ટિપ્પણીઓ (5)